Chapter 06 | Aatmsayam Yog | Verse 01

श्रीभगवानुवाच |
अनाश्रित: कर्मफलं कार्यं कर्म करोति य: |
स संन्यासी च योगी च न निरग्निर्न चाक्रिय: || 1||

śrībhagavānuvācha ।
anāśritaḥ karmaphalaṃ kāryaṃ karma karōti yaḥ ।
sa saṃnyāsī cha yōgī cha na niragnirna chākriyaḥ ॥ 1 ॥

શ્રીભગવાનુવાચ ।
અનાશ્રિતઃ કર્મફલં કાર્યં કર્મ કરોતિ યઃ ।
સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ ॥ 1 ॥

MEANING

श्रीभगवान् बोले—जो पुरुष कर्मफलका आश्रय न लेकर करनेयोग्य कर्म करता है, वह संन्यासी तथा योगी है और केवल अग्निका त्याग करनेवाला संन्यासी नहीं है तथा केवल क्रियाओंका त्याग करनेवाला योगी नहीं है|

Lord Krishna continued: A Sannyaasi is one who performs action or duty (Karma) without desiring any reward or other results for his actions. One cannot be a Sannyaasi or a Yogi by simply not petorming Karma.

શ્રીભગવાન બોલ્યા : જે માણસ કર્મફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ (કર્તવ્ય-કર્મ) આચરે છે, તે સંન્યાસી તેમજ યોગી છે; જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી.

CHAPTER 06 VERSES – ADHYAY 06 SHLOKAS

12345678
910111213141516
1718192021222324
2526272829303132
3334353637383940
41424344454647