Chapter 05 | Karm Sanyas Yog | Verse 09
प्रलपन्विसृजन्गृह्ण्न्नुन्मिषन्निमिषन्नपि |
इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् || 9||
pralapan visṛijan gṛihṇann unmiṣhan nimiṣhann api
indriyāṇīndriyārtheṣhu vartanta iti dhārayan || 9||
પ્રલપન્વિસૃજન્ગૃહ્ણન્નુન્મિષન્નિમિષન્નપિ ।
ઇંદ્રિયાણીંદ્રિયાર્થેષુ વર્તંત ઇતિ ધારયન્ ॥ 9 ॥
MEANING
तत्त्वको जाननेवाला सांख्ययोगी तो देखता हुआ, सुनता हुआ, स्पर्श करता हुआ, सूँघता हुआ, भोजन करता हुआ, गमन करता हुआ, सोता हुआ, श्वास लेता हुआ, बोलता हुआ, त्यागता हुआ, ग्रहण करता हुआ तथा आँखोंको खोलता और मूँदता हुआ भी, सब इन्द्रियाँ अपने-अपने अर्थोंमें बरत रही हैं – इस प्रकार समझकर निःसन्देह ऐसा माने कि मैं कुछ भी नहीं करता हूँ|
He who comes to the realization that, although he is physically performing actions such as seeing, hearing, touching, smelling, eating, walking, sleeping, breathing, speaking, receiving, sacrificing, opening and closing eyes, and so on, that he is actually doing nothing, is a Yogi. O Arjuna, the truly wise Yogi knows that in reality, only the senses are acting among their sense objects.
તત્ત્વને જાણનારો સાંખ્યયોગી તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગતો, ગ્રહણ કરતો, તેમજ આંખો ઉઘાડતો કે મીંચતો હોવા છતાં પણ, ‘સર્વ ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે’ એમ સમજીને નિઃશંકપણે એમ માને કે હું કશું જ નથી કરી રહ્યો.