Chapter 05 | Karm Sanyas Yog | Verse 06
संन्यासस्तु महाबाहो दु:खमाप्तुमयोगत: |
योगयुक्तो मुनिर्ब्रह्म नचिरेणाधिगच्छति || 6||
sannyāsas tu mahā-bāho duḥkham āptum ayogataḥ
yoga-yukto munir brahma na chireṇādhigachchhati || 6||
સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમયોગતઃ ।
યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ ॥ 6 ॥
MEANING
परन्तु हे अर्जुन ! कर्मयोगके बिना संन्यास अर्थात् मन, इन्द्रिय और शरीरद्वारा होनेवाले सम्पूर्ण कर्मोंमें कर्तापनका त्याग प्राप्त होना कठिन है और भगवत्स्वरूपको मनन करनेवाला कर्मयोगी परब्रह्म परमात्माको शीघ्र ही प्राप्त हो जाता है|
The Blessed Lord spoke in His Divine voice:O my dear Arjuna, in order for one to achieve Sannyaas, he must practise Karmyoga (doing Karma or actions without attachment or desire to see the results of those actions). If one is successful in performing Karmyoga (that is Karma without attachment to results), he shall realize God very quickly.
તેમ છતાં પણ હે મહાબાહો! કર્મયોગ વિના સંન્યાસ (મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતાં સમસ્ત કર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ) પ્રાપ્ત થવો મુશ્કેલ છે; જ્યારે ભગવત્સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે.