Chapter 05 | Karm Sanyas Yog | Verse 03

ज्ञेय: स नित्यसंन्यासी यो न द्वेष्टि न काङ् क्षति |
निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात्प्रमुच्यते || 3||

jñeyaḥ sa nitya-sannyāsī yo na dveṣhṭi na kāṅkṣhati
nirdvandvo hi mahā-bāho sukhaṁ bandhāt pramuchyate || 3||

જ્ઞેયઃ સ નિત્યસંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ ।
નિર્દ્વંદ્વો હિ મહાબાહો સુખં બંધાત્પ્રમુચ્યતે ॥ 3 ॥

MEANING

हे अर्जुन! जो पुरुष न किसीसे द्वेष करता है और न किसीकी आकांक्षा करता है, वह कर्मयोगी सदा संन्यासी ही समझने योग्य है; क्योंकि राग द्वेषादि द्वन्द्वोंसे रहित पुरुष सुखपूर्वक संसारबन्धनसे मुक्त हो जाता है|

Oh Arjuna a true Sannyaasi is one who has no doubts about anything he does or encounters in his life; who has no enemies whatsoever, and above all, who is free from all desires (for material objects). If he has accomplished all these bondages of the world.

હે મહાબાહો! જે માણસ ન તો કોઈનોય દ્વેષ કરે છે કે ન તો કશાયની આકાંક્ષા કરે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે; કેમકે રાગ-દ્વેષ વગેરે દ્વન્દ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે.

CHAPTER 05 VERSES – ADHYAY 05 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
2526272829