Chapter 05 | Karm Sanyas Yog | Verse 29

भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरम् |
सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमृच्छति || 29||

bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka-maheśhvaram
suhṛidaṁ sarva-bhūtānāṁ jñātvā māṁ śhāntim ṛichchhati || 29||

ભોક્તારં યજ્ઞતપસાં સર્વલોકમહેશ્વરમ્ ।
સુહૃદં સર્વભૂતાનાં જ્ઞાત્વા માં શાંતિમૃચ્છતિ ॥ 29 ॥

MEANING

मेरा भक्त मुझको सब यज्ञ और तपोंका भोगनेवाला, सम्पूर्ण लोकोंके ईश्वरोंका भी ईश्वर तथा सम्पूर्ण भूत-प्राणियोंका सुहृद् अर्थात् स्वार्थरहित दयालु और प्रेमी, ऐसा तत्त्वसे जानकर शान्तिको प्राप्त होता है|

The Lord declared:O Arjuna, he who shall consider ME the enjoyer of sacrifices and all that is internally pure, and who is devoted to ME, the God of all worlds and well-wisher of all beings, attains true, everlasting peace.

મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનાર, સકળ લોકોના ઈશ્વરોનોય ઈશ્વર તેમજ સઘળાં પ્રાણીઓનો સુહદ્ એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનાર એવો તત્ત્વથી જાણીને શાન્તિને પામે છે.

CHAPTER 05 VERSES – ADHYAY 05 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
2526272829