Chapter 05 | Karm Sanyas Yog | Verse 27
स्पर्शान्कृत्वा बहिर्बाह्यांश्चक्षुश्चैवान्तरे भ्रुवो: |
प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ || 27||
sparśhān kṛitvā bahir bāhyānśh chakṣhuśh chaivāntare bhruvoḥ
prāṇāpānau samau kṛitvā nāsābhyantara-chāriṇau || 27||
સ્પર્શાન્કૃત્વા બહિર્બાહ્યાંશ્ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવોઃ ।
પ્રાણાપાનૌ સમૌ કૃત્વા નાસાભ્યંતરચારિણૌ ॥ 27 ॥
MEANING
बाहरके विषय-भोगोंको न चिन्तन करता हुआ बाहर ही निकालकर और नेत्रोंकी दृष्टिको भृकुटीके बीचमें स्थित करके तथा नासिकामें विचरनेवाले प्राण और अपानवायुको सम करके, जिसकी इन्द्रियाँ, मन और बुद्धि जीती हुई हैं, ऐसा जो मोक्षपरायण मुनि इच्छा, भय और क्रोधसे रहित हो गया है,वह सदा मुक्त ही है|
A person who has totally detached himself from sense objects that give temporary pleasure and enjoyment, he who has learned to control and equalize the number of breaths going outwards and inwards through the nostrils, he who has brought his senses, mind and intellect under full control, and he who is desire less fearless and without anger, is always a free and liberated wise man.
બહારના વિષયભોગોનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ ત્યજીને અને આંખોની દૃષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને જીત્યાં છે, એવો જે મોક્ષપરાયણ મુનિ ઇચ્છા, ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે, તે સદા મુક્ત જ છે.