Chapter 05 | Karm Sanyas Yog | Verse 26
कामक्रोधवियुक्तानां यतीनां यतचेतसाम् |
अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनाम् || 26||
kāma-krodha-viyuktānāṁ yatīnāṁ yata-chetasām
abhito brahma-nirvāṇaṁ vartate viditātmanām || 26||
કામક્રોધવિયુક્તાનાં યતીનાં યતચેતસામ્ ।
અભિતો બ્રહ્મનિર્વાણં વર્તતે વિદિતાત્મનામ્ ॥ 26 ॥
MEANING
काम-क्रोधसे रहित, जीते हुए चित्तवाले, परब्रह्म परमात्माका साक्षात्कार किये हुए ज्ञानी पुरुषों के लिये सब ओरसे शान्त परब्रह्म परमात्मा ही परिपूर्ण हैं|
O Arjuna, all of those wise men (Yogis) who have learned to control their minds, have learned to conquer and abolish all of the desires and anger within them, and have truly realized God, attain freedom and liberation from worldly ties in all respects.
કામ-ક્રોધ વિનાના, ચિત્તને જીતેલા, પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચુકેલા જ્ઞાનીજનો માટે ચારે કોર શાન્ત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે.