Chapter 05 | Karm Sanyas Yog | Verse 24

योऽन्त:सुखोऽन्तरारामस्तथान्तज्र्योतिरेव य: ।
स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति ।। 24।।

yo ‘ntaḥ-sukho ‘ntar-ārāmas tathāntar-jyotir eva yaḥ
sa yogī brahma-nirvāṇaṁ brahma-bhūto ‘dhigachchhati ।। 24।।

યોઽંતઃસુખોઽંતરારામસ્તથાંતર્જ્યોતિરેવ યઃ ।
સ યોગી બ્રહ્મનિર્વાણં બ્રહ્મભૂતોઽધિગચ્છતિ ॥ 24 ॥

MEANING

जो पुरुष अन्तरात्मामें ही सुखवाला है, आत्मामें ही रमण करनेवाला है तथा जो आत्मामें ही ज्ञानवाला है, वह सच्चिदानन्दघन परब्रह्म परमात्माके साथ एकीभावको प्राप्त सांख्ययोगी शान्त ब्रह्मको प्राप्त होता है|

One who is truly happy, peaceful and enlightened with his Soul, that wise man (Yogi) has combined with the supreme Soul (God) as one and attains freedom from all bondages to the world.

જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે, આત્મામાં જ રમનારો છે અને જે આત્મામાં જ જ્ઞાનસ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે, એ સચ્ચિદાનંદઘન પરબ્રહ્મ પરમાત્માની સાથે ઐક્ય પામેલો સાંખ્યયોગી શાન્ત બ્રહ્મને પામે છે.

CHAPTER 05 VERSES – ADHYAY 05 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
2526272829