Chapter 05 | Karm Sanyas Yog | Verse 02
श्रीभगवानुवाच |
संन्यास: कर्मयोगश्च नि:श्रेयसकरावुभौ |
तयोस्तु कर्मसंन्यासात्कर्मयोगो विशिष्यते || 2||
śhrī bhagavān uvācha
sannyāsaḥ karma-yogaśh cha niḥśhreyasa-karāvubhau
tayos tu karma-sannyāsāt karma-yogo viśhiṣhyate || 2||
શ્રીભગવાનુવાચ ।
સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભૌ ।
તયોસ્તુ કર્મસંન્યાસાત્કર્મયોગો વિશિષ્યતે ॥ 2 ॥
MEANING
श्रीभगवान् बोले- कर्मसंन्यास और कर्मयोग— ये दोनों ही परम कल्याणके करनेवाले हैं, परन्तु उन दोनोंमें भी कर्मसंन्याससे कर्मयोग साधनमें सुगम होनेसे श्रेष्ठ है|
Oh Arjuna, both the paths of Yoga and Sannyaas lead one to supreme bliss and happiness. However, I shall always regard Yoga as the better path to the attainment of supreme peace and unity with Me, than the path of Sannyaas.
શ્રીભગવાન બોલ્યા : કર્મસંન્યાસ અને કર્મયોગ – આ બેય પરમ કલ્યાણ કરનારા છે; પરંતુ એ બન્નેમાં કર્મસંન્યાસ કરતાં કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે.