Chapter 05 | Karm Sanyas Yog | Verse 19

इहैव तैर्जित: सर्गो येषां साम्ये स्थितं मन: |
निर्दोषं हि समं ब्रह्म तस्माद् ब्रह्मणि ते स्थिता: || 19||

ihaiva tair jitaḥ sargo yeṣhāṁ sāmye sthitaṁ manaḥ
nirdoṣhaṁ hi samaṁ brahma tasmād brahmaṇi te sthitāḥ || 19||

ઇહૈવ તૈર્જિતઃ સર્ગો યેષાં સામ્યે સ્થિતં મનઃ ।
નિર્દોષં હિ સમં બ્રહ્મ તસ્માદ્બ્રહ્મણિ તે સ્થિતાઃ ॥ 19 ॥

MEANING

जिनका मन समभावमें स्थित है, उनके द्वारा इस जीवित अवस्थामें ही सम्पूर्ण संसार जीत लिया गया है, क्योंकि सच्चिदानन्दघन परमात्मा निर्दोष और सम है, इससे वे सच्चिदानन्दघन परमात्मामें ही स्थित हैं|

O Arjuna, those who are even-minded and treat everybody as equals in all respects, have reached the ultimate goal of life and have conquered the whole world because God is perfect, without defect, and makes no distinction also. Therefore, they are,in reality, one with God.

જેમનું મન સમભાવમાં સ્થિત છે, તેમણે આ જીવંત અવસ્થામાં જ સકળ સંસાર જીતી લીધો છે; કેમકે સચ્ચિદાનંદઘન પરમાત્મા નિર્દોષ અને સમ છે, માટે તેઓ સચ્ચિદાનંદઘન પરમાત્મામાં જ સ્થિત છે.

CHAPTER 05 VERSES – ADHYAY 05 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
2526272829