Chapter 05 | Karm Sanyas Yog | Verse 16

ज्ञानेन तु तदज्ञानं येषां नाशितमात्मन: |
तेषामादित्यवज्ज्ञानं प्रकाशयति तत्परम् || 16||

jñānena tu tad ajñānaṁ yeṣhāṁ nāśhitam ātmanaḥ
teṣhām āditya-vaj jñānaṁ prakāśhayati tat param || 16||

જ્ઞાનેન તુ તદજ્ઞાનં યેષાં નાશિતમાત્મનઃ ।
તેષામાદિત્યવજ્જ્ઞાનં પ્રકાશયતિ તત્પરમ્ ॥ 16 ॥

MEANING

परन्तु जिनका वह अज्ञान परमात्माके तत्त्वज्ञानद्वारा नष्ट कर दिया गया है, उनका वह ज्ञान सूर्यके सदृश उस सच्चिदानन्दघन परमात्माको प्रकाशित कर देता है|

The Lord continued: People’s achievement of knowledge of their SELF has allowed them to destroy their ignorance or remove their lack of knowledge (Agyan). They soon find that the knowledge they acquire radiates the light of God within them.

પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્ત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે, એમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદઘન પરમાત્માને પ્રકાશિત કરી દે છે, એટલે કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે.

CHAPTER 05 VERSES – ADHYAY 05 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
2526272829