Chapter 05 | Karm Sanyas Yog | Verse 15
नादत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभु: |
अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तव: || 15||
nādatte kasyachit pāpaṁ na chaiva sukṛitaṁ vibhuḥ
ajñānenāvṛitaṁ jñānaṁ tena muhyanti jantavaḥ || 15||
નાદત્તે કસ્યચિત્પાપં ન ચૈવ સુકૃતં વિભુઃ ।
અજ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુહ્યંતિ જંતવઃ ॥ 15 ॥
MEANING
सर्वव्यापी परमेश्वर भी न किसीके पापकर्मको और न किसीके शुभकर्मको ही ग्रहण करता है; किन्तु अज्ञानके द्वारा ज्ञान ढका हुआ है, उससे सब अज्ञानी मनुष्य मोहित हो रहे हैं|
I, the all pervading Lord receives neither the good nor the bad Karma of anyone. People are from time to time deluded because their Knowledge (Gyan) is Covered up or blinded by ignorance (Agyan).
સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપકર્મને ગ્રહણ કરે છે કે ન કોઈના શુભકર્મને; પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, એનાથી જ બધાં અજ્ઞાની માણસો મોહ પામે છે,