Chapter 05 | Karm Sanyas Yog | Verse 14

न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभु: |
न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते || 14||

na kartṛitvaṁ na karmāṇi lokasya sṛijati prabhuḥ
na karma-phala-saṅyogaṁ svabhāvas tu pravartate || 14||

ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ।
ન કર્મફલસંયોગં સ્વભાવસ્તુ પ્રવર્તતે ॥ 14 ॥

MEANING

परमेश्वर मनुष्योंके न तो कर्तापनकी, न कर्मोंकी और न कर्मफलके संयोगकी ही रचना करते हैं; किन्तु स्वभाव ही बर्त रहा है|

The Lord does not create the performance of actions (or Karma ), nor Karma itself, nor even the result of Karma. It is simply all due to nature performing its function in the world.(However, nature derives its motivation power from God.)

પરમેશ્વર માણસોના ન તો કર્તાપણાને, ન કર્મોને કે ન તો કર્મફળના સંયોગને સર્જે છે; પણ સ્વભાવ અર્થાત્ ત્રિગુણમયી પ્રકૃતિ જ પ્રવર્તે છે.

CHAPTER 05 VERSES – ADHYAY 05 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
2526272829