Chapter 05 | Karm Sanyas Yog | Verse 13

सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी |
नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन् || 13||

sarva-karmāṇi manasā sannyasyāste sukhaṁ vaśhī
nava-dvāre pure dehī naiva kurvan na kārayan || 13||

સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખં વશી ।
નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન્ ॥ 13 ॥

MEANING

अन्तःकरण जिसके वशमें है ऐसा सांख्ययोगका आचरण करनेवाला पुरुष न करता हुआ और न करवाता हुआ ही नवद्वारोंवाले शरीररूप घरमें सब कर्मोंको मनसे त्यागकर आनन्दपूर्वक सच्चिदानन्दघन परमात्माके स्वरूपमें स्थित रहता है|

A person, having self-control, and mentally freeing himself of all actions (by the uninterest in results of actions), in really performs no actions whatsoever. By mentally detaching himself of all Karma, a man may live in true bliss and peace in his body of nine openings.

અન્તઃકરણ જેના વશમાં છે, એવો સાંખ્યયોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને જ નવ દ્વારોના શરીરરૂપી ઘરમાં સઘળાંય કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદઘન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે.

CHAPTER 05 VERSES – ADHYAY 05 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
2526272829