Chapter 05 | Karm Sanyas Yog | Verse 11

कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि |
योगिन: कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये || 11||

kāyena manasā buddhyā kevalair indriyair api
yoginaḥ karma kurvanti saṅgaṁ tyaktvātma-śhuddhaye || 11||

કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિંદ્રિયૈરપિ ।
યોગિનઃ કર્મ કુર્વંતિ સંગં ત્યક્ત્વાત્મશુદ્ધયે ॥ 11 ॥

MEANING

कर्मयोगी ममत्वबुद्धिरहित केवल इन्द्रिय, मन, बुद्धि और शरीरद्वारा भी आसक्तिको त्यागकर अन्तःकरणकी शुद्धिके लिये कर्म करते हैं|

O Arjuna, Yogis purify their souls by abolishing any feelings of attachment within themselves by performing Karma through mind, body, intellect, and senses.

કર્મયોગીઓ મમત્વભાવ રાખ્યા વિનાનાં કેવળ ઇન્દ્રિય, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અન્તઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે.

CHAPTER 05 VERSES – ADHYAY 05 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
2526272829