Chapter 04 | Gyan Karm Sanyas Yog | Verse 05
श्रीभगवानुवाच |
बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन |
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप || 5||
śrībhagavānuvācha ।
bahūni mē vyatītāni janmāni tava chārjuna ।
tānyahaṃ vēda sarvāṇi na tvaṃ vēttha parantapa ॥ 5 ॥
શ્રીભગવાનુવાચ ।
બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન ।
તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરંતપ ॥ 5 ॥
MEANING
श्रीभगवान् बोले-हे परंतप अर्जुन ! मेरे और तेरे बहुत-से जन्म हो चुके हैं। उन सबको तू नहीं जानता, किन्तु मैं जानता हूँ|
The Lord looked upon Arjuna and replied: Arjuna, the answer to your question is simple. You are forgetting, O Son of Kunti, the both you and I have taken many births in this world together. However, only I, Lord, can remember this; you cannot.
શ્રીભગવાન બોલ્યા : હે પરંતપ અર્જુન! મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચુક્યા છે; એ બધાને તું નથી જાણતો, પણ હું જાણું છું.