Chapter 04 | Gyan Karm Sanyas Yog | Verse 41

योगसंन्यस्तकर्माणं ज्ञानसञ्छिन्नसंशयम् |
आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय || 41||

yōgasaṃnyastakarmāṇaṃ jñānasañChinnasaṃśayam ।
ātmavantaṃ na karmāṇi nibadhnanti dhanañjaya ॥ 41 ॥

યોગસંન્યસ્તકર્માણં જ્ઞાનસંછિન્નસંશયમ્ ।
આત્મવંતં ન કર્માણિ નિબધ્નંતિ ધનંજય ॥ 41 ॥

MEANING

हे धनञ्जय ! जिसने कर्मयोगकी विधिसे समस्त कर्मोंका परमात्मामें अर्पण कर दिया है और जिसने विवेकद्वारा समस्त संशयोंका नाश कर दिया है, ऐसे वशमें किये हुए अन्तःकरणवाले पुरुषको कर्म नहीं बाँधते|

One who has rid himself of attached Karma by practising Yoga and one who has rid himself of doubts by achieving Gyan, he is a self-realized person and is not bound by attached Karma.

હે ધનંજય! જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્માને અર્પી દીધાં છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો છે, એવા વશ કરેલ અન્તઃકરણવાળા પુરુષને કર્યો નથી બાંધતાં,

CHAPTER 04 VERSES – ADHYAY 04 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142