Chapter 04 | Gyan Karm Sanyas Yog | Verse 04
अर्जुन उवाच |
अपरं भवतो जन्म परं जन्म विवस्वत: |
कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति || 4||
arjuna uvācha ।
aparaṃ bhavatō janma paraṃ janma vivasvataḥ ।
kathamētadvijānīyāṃ tvamādau prōktavāniti ॥ 4 ॥
અર્જુન ઉવાચ ।
અપરં ભવતો જન્મ પરં જન્મ વિવસ્વતઃ ।
કથમેતદ્વિજાનીયાં ત્વમાદૌ પ્રોક્તવાનિતિ ॥ 4 ॥
MEANING
अर्जुन बोले—आपका जन्म तो अर्वाचीन अभी हालका है और सूर्यका जन्म बहुत पुराना है अर्थात् कल्पके आदिमें हो चुका था । तब मैं इस बातको कैसे समझँ कि आपहीने कल्पके आदिमें सूर्यसे यह योग कहा था?
Arjuna asked Lord Krishna: Dear Lord, your birth on earth is very recent. The Sun however, took birth an extremely long time ago. I find it difficult then to understand how you could have told this ancient secret to Vivaswan the Sun God.
અર્જુન બોલ્યા : આપનો જન્મ તો અર્વાચીન – હાલનો છે, જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાંનો છે એટલે કે કલ્પના આરંભે થયેલો છે; તો હું એ વાતને કેમ સમજું કે તમે જ કલ્પના આરંભે સૂર્યને આ યોગ કહ્યો હતો?