Chapter 04 | Gyan Karm Sanyas Yog | Verse 39

श्रद्धावान् लभते ज्ञानं तत्पर: संयतेन्द्रिय: |
ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति || 39||

śraddhāvāṃllabhatē jñānaṃ tatparaḥ saṃyatēndriyaḥ ।
jñānaṃ labdhvā parāṃ śāntimachirēṇādhigachChati ॥ 39 ॥

શ્રદ્ધાવાન્ લ્લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેંદ્રિયઃ ।
જ્ઞાનં લબ્ધ્વા પરાં શાંતિમચિરેણાધિગચ્છતિ ॥ 39 ॥

MEANING

जितेन्द्रिय, साधनपरायण और श्रद्धावान् मनुष्य ज्ञानको प्राप्त होता है तथा ज्ञानको प्राप्त होकर वह बिना विलम्बके – तत्काल ही भगवत्प्राप्तिरूप परम – शान्तिको प्राप्त हो जाता है|

To abtain Gyan, one must conquer the senses, and develop a real devotion and faith towards the Lord. When one obtains Gyan, he has discovered the key to Supreme peace.

જિતેન્દ્રિય, સાધનપરાયણ અને શ્રદ્ધાવાન માણસ જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે – તત્કાળ જ ભગવત્પ્રાપ્તિરૂપી પરમ શાન્તિને પ્રાપ્ત થઈ જાય છે.

CHAPTER 04 VERSES – ADHYAY 04 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142