Chapter 04 | Gyan Karm Sanyas Yog | Verse 36

अपि चेदसि पापेभ्य: सर्वेभ्य: पापकृत्तम: |
सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि || 36||

api chēdasi pāpēbhyaḥ sarvēbhyaḥ pāpakṛttamaḥ ।
sarvaṃ jñānaplavēnaiva vṛjinaṃ santariṣyasi ॥ 36 ॥

અપિ ચેદસિ પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃત્તમઃ ।
સર્વં જ્ઞાનપ્લવેનૈવ વૃજિનં સંતરિષ્યસિ ॥ 36 ॥

MEANING

यदि तू अन्य सब पापियोंसे भी अधिक पाप करनेवाला है; तो भी तू ज्ञानरूप नौकाद्वारा नि:संदेह तू सम्पूर्ण पाप-समुद्रसे भलीभाँति तर जायगा|

O Arjuna, even if you are the greatest sinner in the world, this river of sins can be crossed with the boat of Gyan.

જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય, તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિઃસંદેહ આખા પાપ-સાગરને સારી રીતે પાર કરી જઈશ.

CHAPTER 04 VERSES – ADHYAY 04 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142