Chapter 04 | Gyan Karm Sanyas Yog | Verse 33
श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञ: परन्तप |
सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते || 33||
śrēyāndravyamayādyajñājjñānayajñaḥ parantapa ।
sarvaṃ karmākhilaṃ pārtha jñānē parisamāpyatē ॥ 33 ॥
શ્રેયાંદ્રવ્યમયાદ્યજ્ઞાજ્જ્ઞાનયજ્ઞઃ પરંતપ ।
સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે ॥ 33 ॥
MEANING
हे परंतप अर्जुन ! द्रव्यमय यज्ञकी अपेक्षा ज्ञानयज्ञ अत्यन्त श्रेष्ठ है, तथा यावन्मात्र सम्पूर्ण कर्म ज्ञानमें समाप्त हो जाते हैं|
O Arjuna, sacrifice of wisdom (Gyan) is always better than sacrifice of material objects because all actions end with Gyan.
હે પરંતપ ! દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાનયજ્ઞ ઘણો ચઢિયાતો છે તથા કે પાર્થ! યાવન્માત્ર સઘળાં કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે.