Chapter 04 | Gyan Karm Sanyas Yog | Verse 27
सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे |
आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते || 27||
sarvāṇīndriyakarmāṇi prāṇakarmāṇi chāparē ।
ātmasaṃyamayōgāgnau juhvati jñānadīpitē ॥ 27 ॥
સર્વાણીંદ્રિયકર્માણિ પ્રાણકર્માણિ ચાપરે ।
આત્મસંયમયોગાગ્નૌ જુહ્વતિ જ્ઞાનદીપિતે ॥ 27 ॥
MEANING
दूसरे योगीजन इन्द्रियोंकी सम्पूर्ण क्रियाओंको और प्राणों की समस्त क्रियाओंको ज्ञानसे प्रकाशित आत्मसंयमयोगरूप अग्निमें हवन किया करते हैं|
Some Yogis sacrifice all the functions of their senses ans all their vital functions of life, into the fire of Yoga, in the shape of self control, which is kindled by Gyan (wisdom). (This signifies the sacrificer’s one-mindedness with the Lord, the Supreme Goal).
અન્ય યોગીજનો ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસંયમયોગરૂપી અગ્નિમાં હોમી દે છે.