Chapter 04 | Gyan Karm Sanyas Yog | Verse 23
गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतस: |
यज्ञायाचरत: कर्म समग्रं प्रविलीयते || 23||
gatasaṅgasya muktasya jñānāvasthitachētasaḥ ।
yajñāyācharataḥ karma samagraṃ pravilīyatē ॥ 23 ॥
ગતસંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિતચેતસઃ ।
યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રં પ્રવિલીયતે ॥ 23 ॥
MEANING
जिसकी आसक्ति सर्वथा नष्ट हो गयी है, जो देहाभिमान और ममतासे रहित हो गया है, जिसका चित्त निरन्तर परमात्माके ज्ञानमें स्थित रहता है – ऐसा केवल यज्ञसम्पादनके लिये कर्म करनेवाले मनुष्यके सम्पूर्ण कर्म भलीभाँति विलीन हो जाते हैं|
Lord Krishna continued: A person who has no attachment to anything whatsoever in this world, whose heart is set on acquiring Gyan (wisdom), who works for the sake of sacrifice, and is a totally liberated person from the world, all actions for this person melt away and are meaningless.
જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી છે, જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચુક્યો છે, જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત ૨હે છે – એવા કેવળ યજ્ઞસંપાદનને અર્થે કર્મ ક૨ના૨ મનુષ્યનાં સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે.