Chapter 04 | Gyan Karm Sanyas Yog | Verse 21

निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रह: |
शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् || 21||

nirāśīryatachittātmā tyaktasarvaparigrahaḥ ।
śārīraṃ kēvalaṃ karma kurvannāpnōti kilbiṣam ॥ 21 ॥

નિરાશીર્યતચિત્તાત્મા ત્યક્તસર્વપરિગ્રહઃ ।
શારીરં કેવલં કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ્ ॥ 21 ॥

MEANING

जिसका अन्तःकरण और इन्द्रियोंके सहित शरीर जीता हुआ है और जिसने समस्त भोगोंकी सामग्रीका परित्याग कर दिया है, ऐसा आशारहित पुरुष केवल शरीर-सम्बन्धी कर्म करता हुआ भी पापोंको नहीं प्राप्त होता|

That person, O Arjuna, who has conquered his body and mind, who has given up all enjoyments and pleasures of the world, and who performs action only for the sake of maintaining his body, does not encounter or subiect himself to sin.

જેને કશાયની ખેવના નથી, અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરી૨ જીત્યું છે તેમજ સઘળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે એવો સાંખ્યયોગી કેવળ શરીરસંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો.

CHAPTER 04 VERSES – ADHYAY 04 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142