Chapter 04 | Gyan Karm Sanyas Yog | Verse 02
एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदु: |
स कालेनेह महता योगो नष्ट: परन्तप || 2||
ēvaṃ paramparāprāptamimaṃ rājarṣayō viduḥ ।
sa kālēnēha mahatā yōgō naṣṭaḥ parantapa ॥ 2 ॥
એવં પરંપરાપ્રાપ્તમિમં રાજર્ષયો વિદુઃ ।
સ કાલેનેહ મહતા યોગો નષ્ટઃ પરંતપ ॥ 2 ॥
MEANING
हे परंतप अर्जुन ! इस प्रकार परम्परासे प्राप्त इस योगको राजर्षियोंने जाना; किन्तु उसके बाद वह योग बहुत कालसे इस पृथ्वीलोकमें लुप्तप्राय हो गया|
By handing down this knowledge of Yoga from generation to generation this knowledge slowly deteriorated, and finally disappeared.
છે પરંતપ! આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો; પણ ત્યાર બાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લગભગ લુપ્તપ્રાય થઈ ગયો.