Chapter 04 | Gyan Karm Sanyas Yog | Verse 16

किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिता: |
तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् || 16||

kiṃ karma kimakarmēti kavayōpyatra mōhitāḥ ।
tattē karma pravakṣyāmi yajjñātvā mōkṣyasēśubhāt ॥ 16 ॥

કિં કર્મ કિમકર્મેતિ કવયોઽપ્યત્ર મોહિતાઃ ।
તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેઽશુભાત્ ॥ 16 ॥

MEANING

कर्म क्या है ? और अकर्म क्या है ? – इस प्रकार इसका निर्णय करनेमें बुद्धिमान् पुरुष भी मोहित हो जाते हैं। इसलिये वह कर्मतत्त्व मैं तुझे भलीभाँति समझाकर कहूँगा, जिसे जानकर तू अशुभसे अर्थात् कर्मबन्धनसे मुक्त हो जायगा|

Even the wise men are confused about Karma (action) and Akarma (inaction). I shall now explain to you the truth about Karma. Knowing the truth, O Arjuna, you will be released from the bondage of Karma.

કર્મ શું છે? અને અકર્મ શું છે? – એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી પુરુષો પણ મોહિત થઈ જાય છે; માટે તે કર્મતત્ત્વ હું તને સમ્યક્ રીતે સમજાવીને કહ્યું છું, જેને જાણીને તું અશુભથી એટલે કે કર્મબંધનમાંથી મુક્ત થઈ જઈશ.

CHAPTER 04 VERSES – ADHYAY 04 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142