Chapter 04 | Gyan Karm Sanyas Yog | Verse 14

न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा |
इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते || 14||

na māṃ karmāṇi limpanti na mē karmaphalē spṛhā ।
iti māṃ yōbhijānāti karmabhirna sa badhyatē ॥ 14 ॥

ન માં કર્માણિ લિંપંતિ ન મે કર્મફલે સ્પૃહા ।
ઇતિ માં યોઽભિજાનાતિ કર્મભિર્ન સ બધ્યતે ॥ 14 ॥

MEANING

कर्मोंके फलमें मेरी स्पृहा नहीं है, इसलिये मुझे कर्म लिप्त नहीं करते – इस प्रकार जो मुझे तत्त्वसे जान लेता है, वह भी कर्मोंसे नहीं बँधता|

The Lord continued: O Arjuna, since I, the immortal Lord, have no cravings for the fruits of action, I do not desire the reward of Karma. Therefore those who know me well are not affected or bound by Karma (action).

કર્મોનાં ફળમાં મારી સ્પૃહા નથી, માટે મને કર્મો લિપ્ત નથી કરતાં – આ પ્રમાણે જે મને તત્ત્વથી જાણી લે છે, તે પણ કર્મોથી નથી બંધાતો,

CHAPTER 04 VERSES – ADHYAY 04 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142