Chapter 04 | Gyan Karm Sanyas Yog | Verse 01
श्रीभगवानुवाच |
इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् |
विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् || 1||
śrībhagavānuvācha ।
imaṃ vivasvatē yōgaṃ prōktavānahamavyayam ।
vivasvānmanavē prāha manurikṣvākavēbravīt ॥ 1 ॥
શ્રીભગવાનુવાચ ।
ઇમં વિવસ્વતે યોગં પ્રોક્તવાનહમવ્યયમ્ ।
વિવસ્વાન્મનવે પ્રાહ મનુરિક્ષ્વાકવેઽબ્રવીત્ ॥ 1 ॥
MEANING
श्रीभगवान् बोले– मैंने इस अविनाशी योगको सूर्यसे कहा थ; सूर्यने अपने पुत्र वैवस्वत मनुसे कहा और मनुने अपने पुत्र राजा इक्ष्वाकुसे कहा|
Lord Krishna continued: I taught this immortal, everlasting “Yoga faction” (Karmayoga) to the Sun God Vivaswan.Vivaswan taught this knowledge to his son Manu and Manu taught this knowledge to his son Ikswaku.
શ્રીભગવાન બોલ્યા : આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્ય પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઇક્ષ્વાકુને કહ્યો.