Chapter 03 | Karm Yog | Verse 09
यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धन: |
तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्ग: समाचर || 9||
yajñārthātkarmaṇōnyatra lōkōyaṃ karmabandhanaḥ ।
tadarthaṃ karma kauntēya muktasaṅgaḥ samāchara ॥ 9 ॥
યજ્ઞાર્થાત્કર્મણોઽન્યત્ર લોકોઽયં કર્મબંધનઃ ।
તદર્થં કર્મ કૌંતેય મુક્તસંગઃ સમાચર ॥ 9 ॥
MEANING
यज्ञके निमित्त किये जानेवाले कर्मोंसे अतिरिक्त दूसरे कर्मोंमें लगा हुआ ही यह मनुष्यसमुदाय कर्मोंसे बँधता है। इसलिये हे अर्जुन! तू आसक्तिसे रहित होकर उस यज्ञके निमित्त ही भलीभाँति कर्तव्यकर्म कर|
The Lord continued: O Arjuna, all the actions that a person performs in this world, except of course those associated with sacrifice or Yagya, tie that person to the world. Therefore, O Arjuna to break free from this link, perform all your actions well without being attached to them.
યજ્ઞનિમિત્તે કરવામાં આવતાં કર્મો સિવાયનાં બીજાં કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય-સમુદાય કર્મોથી બંધાય છે, માટે હે અર્જુન! તું આસક્તિ વિનાનો થઈને તે યજ્ઞનિમિત્તે જ સારી રીતે કર્તવ્યકર્મ કર.