Chapter 03 | Karm Yog | Verse 08

नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मण: |
शरीरयात्रापि च ते न प्रसिद्ध्येदकर्मण: || 8||

niyataṃ kuru karma tvaṃ karma jyāyō hyakarmaṇaḥ ।
śarīrayātrāpi cha tē na prasiddhyēdakarmaṇaḥ ॥ 8 ॥

નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જ્યાયો હ્યકર્મણઃ ।
શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ્યેદકર્મણઃ ॥ 8 ॥

MEANING

तू शास्त्रविहित कर्तव्यकर्म कर; क्योंकि कर्म न करनेकी अपेक्षा कर्म करना श्रेष्ठ है तथा कर्म न करनेसे तेरा शरीर- निर्वाह भी नहीं सिद्ध होगा|

Perform the actions that you have been obliged to perform, or that have been prescribed for you. Action is always better than inaction, If one is inactive, he cannot live, simply because he is not performing the action of maintaining his body.

આથી તું શાસ્ત્રવિહિત સ્વધર્મરૂપી કર્તવ્યકર્મ કર; કેમકે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે તેમજ કર્મ ન કરવાથી તારો શરીર-નિર્વાહ પણ સિદ્ધ નહીં ન થાય.

CHAPTER 03 VERSES – ADHYAY 03 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43