Chapter 03 | Karm Yog | Verse 07
यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन |
कर्मेन्द्रियै: कर्मयोगमसक्त: स विशिष्यते || 7||
yastvindriyāṇi manasā niyamyārabhatērjuna ।
karmēndriyaiḥ karmayōgamasaktaḥ sa viśiṣyatē ॥ 7 ॥
યસ્ત્વિંદ્રિયાણિ મનસા નિયમ્યારભતેઽર્જુન ।
કર્મેંદ્રિયૈઃ કર્મયોગમસક્તઃ સ વિશિષ્યતે ॥ 7 ॥
MEANING
किन्तु हे अर्जुन ! जो पुरुष मनसे इन्द्रियोंको वशमें करके अनासक्त हुआ समस्त इन्द्रियों द्वारा कर्मयोगका आचरण करता है, वही श्रेष्ठ है|
The Blessed Lord spoke: O Arjuna, one who has fully learned to control his senses with his mind and practises selfless Karmayoga keeping his senses controlled and not allowing them to interfere and disrupt his action, is truly a great person.
પરંતુ હે અર્જુન! જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે, તે યોગી જ શ્રેષ્ઠ છે.