Chapter 03 | Karm Yog | Verse 06
कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् |
इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचार: स उच्यते || 6||
karmēndriyāṇi saṃyamya ya āstē manasā smaran ।
indriyārthānvimūḍhātmā mithyāchāraḥ sa uchyatē ॥ 6 ॥
કર્મેંદ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન્ ।
ઇંદ્રિયાર્થાન્વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે ॥ 6 ॥
MEANING
जो मूढ़बुद्धि मनुष्य समस्त इन्द्रियोंको हठपूर्वक ऊपरसे रोककर मनसे उन इन्द्रियोंके विषयोंका चिन्तन करता रहता है, वह मिथ्याचारी अर्थात् दम्भी कहा जाता है|
O Arjuna, those who have learned to control the organs of action, yet still think in their minds of the pleasures that they can get from those organs, are fooling only themselves by pretending to have certain qualities that do not really exist within them.
જે મૂઢબુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપર-ઉ૫૨થી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી અર્થાત્ દંભી કહેવાય છે.