Chapter 03 | Karm Yog | Verse 43

एवं बुद्धे: परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना |
जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् || 43||

ēvaṃ buddhēḥ paraṃ buddhvā saṃstabhyātmānamātmanā ।
jahi śatruṃ mahābāhō kāmarūpaṃ durāsadam ॥ 43 ॥

એવં બુદ્ધેઃ પરં બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના ।
જહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદમ્ ॥ 43 ॥

MEANING

इस प्रकार बुद्धिसे पर अर्थात् सूक्ष्म, बलवान् और अत्यन्त श्रेष्ठ आत्माको जानकर और बुद्धि के द्वारा मनको वशमें करके हे महाबाहो ! तू इस कामरूप दुर्जय शत्रुको मार डाल|

Therefore, Oh Arjuna, knowing that your soul is stronger than your intellect, and being aware that the intellect controls the mind, destroy that invincible and dominating enemy known as desire.

આ પ્રમાણે બુદ્ધિ કરતા પર એટલે કે સુક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો ! તું આ કામરૂપી દુર્જય શત્રુને હણ.

CHAPTER 03 VERSES – ADHYAY 03 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43