Chapter 03 | Karm Yog | Verse 42
इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्य: परं मन: |
मनसस्तु परा बुद्धिर्यो बुद्धे: परतस्तु स: || 42||
indriyāṇi parāṇyāhurindriyēbhyaḥ paraṃ manaḥ ।
manasastu parā buddhiryō buddhēḥ paratastu saḥ ॥ 42 ॥
ઇંદ્રિયાણિ પરાણ્યાહુરિંદ્રિયેભ્યઃ પરં મનઃ ।
મનસસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ ॥ 42 ॥
MEANING
इन्द्रियोंको स्थूल शरीरसे पर यानी श्रेष्ठ, बलवान् और सूक्ष्म कहते हैं; इन इन्द्रियोंसे पर मन है, मनसे भी पर बुद्धि है और जो बुद्धिसे भी अत्यन्त पर है वह आत्मा है|
O Arjuna, never understimate the senses for they are very powerful. The mind is stronger than the senses however, O Arjuna. The intellect is even stronger than one’s mind and the soul is still stronger than one’s intellect.
ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતા પર અર્થાત શ્રેષ્ઠ, બળવાન તેમજ સુક્ષ્મ કહે છે ; આ ઇન્દ્રિયો કરતા મન પર છે, મન કરતાંય બુદ્ધિ પર છે અને જે બુદ્ધિ કરતાં પણ સાવ પર છે, તે આત્મા છે.