Chapter 03 | Karm Yog | Verse 41
तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ |
पाप्मानं प्रजहि ह्येनं ज्ञानविज्ञाननाशनम् || 41||
tasmāttvamindriyāṇyādau niyamya bharatarṣabha ।
pāpmānaṃ prajahi hyēnaṃ jñānavijñānanāśanam ॥ 41 ॥
તસ્માત્ત્વમિંદ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ ।
પાપ્માનં પ્રજહિ હ્યેનં જ્ઞાનવિજ્ઞાનનાશનમ્ ॥ 41 ॥
MEANING
इसलिये हे अर्जुन! तू पहले इन्द्रियों को वशमें करके इस ज्ञान और विज्ञानका नाश करनेवाले महान् पापी कामको अवश्य ही बलपूर्वक मार डाल|
The Blessed Lord advised: Therefore, O Arjuna, restrain the senses first and control your sinful desires, the enemy of Gyan or knowledge.
માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ ! તું પહેલા ઇન્દ્રીઓને વશમાં કરીને, જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખ .