Chapter 03 | Karm Yog | Verse 40

इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते |
एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम् || 40||

indriyāṇi manō buddhirasyādhiṣṭhānamuchyatē ।
ētairvimōhayatyēṣa jñānamāvṛtya dēhinam ॥ 40 ॥

ઇંદ્રિયાણિ મનો બુદ્ધિરસ્યાધિષ્ઠાનમુચ્યતે ।
એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ્ ॥ 40 ॥

MEANING

इन्द्रियाँ, मन और बुद्धि – ये सब इसके वासस्थान कहे जाते हैं। यह काम इन मन, बुद्धि और इन्द्रियोंके द्वारा ही ज्ञानको आच्छादित करके जीवात्माको मोहित करता है|

The senses, mind, and one’s intellect are the home of desire O Arjuna. This covers Gyan and confuses the soul.

ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ- એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે; આ કામ આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે.

CHAPTER 03 VERSES – ADHYAY 03 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43