Chapter 03 | Karm Yog | Verse 39

आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा |
कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च || 39||

āvṛtaṃ jñānamētēna jñāninō nityavairiṇā ।
kāmarūpēṇa kauntēya duṣpūrēṇānalēna cha ॥ 39 ॥

આવૃતં જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્યવૈરિણા ।
કામરૂપેણ કૌંતેય દુષ્પૂરેણાનલેન ચ ॥ 39 ॥

MEANING

और हे अर्जुन! इस अग्निके समान कभी न पूर्ण होनेवाले कामरूप ज्ञानियोंके नित्य वैरीके द्वारा मनुष्यका ज्ञान ढका हुआ है|

The wise men, O Arjuna, have one constant enemy, namely, the unending fire of desire which covers the Gyan or Knowledge of the wise.

હે કૌન્તેય ! આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે.

CHAPTER 03 VERSES – ADHYAY 03 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43