Chapter 03 | Karm Yog | Verse 38
धूमेनाव्रियते वह्निर्यथादर्शो मलेन च |
यथोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम् || 38||
dhūmēnāvriyatē vahniryathādarśō malēna cha ।
yathōlbēnāvṛtō garbhastathā tēnēdamāvṛtam ॥ 38 ॥
ધૂમેનાવ્રિયતે વહ્નિર્યથાદર્શો મલેન ચ ।
યથોલ્બેનાવૃતો ગર્ભસ્તથા તેનેદમાવૃતમ્ ॥ 38 ॥
MEANING
जिस प्रकार धूऍसे अग्नि और मैलसे दर्पण ढका जाता है तथा जिस प्रकार जेरसे गर्भ ढका रहता है, वैसे ही उस कामके द्वारा यह ज्ञान ढका रहता है|
Just as the smoke surrounds and covers a fire, just as dust surrounds and covers a mirror, and just as the amnion covers the embryo, similarly. Gyan or knowledge is covered and surrounded by one’s desires. O Arjuna.
જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે.