Chapter 03 | Karm Yog | Verse 37
श्रीभगवानुवाच |
काम एष क्रोध एष रजोगुणसमुद्भव: ||
महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम् || 37||
śrībhagavānuvācha ।
kāma ēṣa krōdha ēṣa rajōguṇasamudbhavaḥ ।
mahāśanō mahāpāpmā viddhyēnamiha vairiṇam ॥ 37 ॥
શ્રીભગવાનુવાચ ।
કામ એષ ક્રોધ એષ રજોગુણસમુદ્ભવઃ ।
મહાશનો મહાપાપ્મા વિદ્ધ્યેનમિહ વૈરિણમ્ ॥ 37 ॥
MEANING
श्रीभगवान् बोले– रजोगुणसे उत्पन्न हुआ यह काम ही क्रोध है, यह बहुत खानेवाला अर्थात् भोगोंसे कभी न अघानेवाला और बड़ा पापी है, इसको ही तू इस विषयमें वैरी जान|
The Divine Lord replied: It is desire and wrath or anger arising from the evil (Rajasik) Guna in the form of the great fire of attachment. In this case, consider this fire the enemy and the sinner.
શ્રી ભગવાન બોલ્યા : રજોગુણમાંથી ઉદભવેલો આ કામ જ ક્રોધ છે, આ ઘણું ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે, આને જ તું આ બાબતમાં વેરી જાણ.