Chapter 03 | Karm Yog | Verse 36
अर्जुन उवाच |
अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुष: |
अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजित: || 36||
arjuna uvācha ।
atha kēna prayuktōyaṃ pāpaṃ charati pūruṣaḥ ।
anichChannapi vārṣṇēya balādiva niyōjitaḥ ॥ 36 ॥
અર્જુન ઉવાચ ।
અથ કેન પ્રયુક્તોઽયં પાપં ચરતિ પૂરુષઃ ।
અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદિવ નિયોજિતઃ ॥ 36 ॥
MEANING
अर्जुन बोले – हे कृष्ण ! तो फिर यह मनुष्य स्वयं – न चाहता हुआ भी बलात् लगाये हुएकी भाँति किससे प्रेरित होकर पापका आचरण करता है ?
Arjuna asked the Lord: O Lord Krishna, what motivates a person to commit sins that were committed involuntarily or by the force of others?
અર્જુન બોલ્યા : હે કૃષ્ણ ! તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ પરાણે જોડ્યો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે?