Chapter 03 | Karm Yog | Verse 35

श्रेयान्स्वधर्मो विगुण: परधर्मात्स्वनुष्ठितात् |
स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावह: || 35||

śrēyānsvadharmō viguṇaḥ paradharmātsvanuṣṭhitāt ।
svadharmē nidhanaṃ śrēyaḥ paradharmō bhayāvahaḥ ॥ 35 ॥

શ્રેયાન્સ્વધર્મો વિગુણઃ પરધર્માત્સ્વનુષ્ઠિતાત્ ।
સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ ॥ 35 ॥

MEANING

अच्छी प्रकार आचरणमें लाये हुए दूसरेके धर्मसे गुणरहित भी अपना धर्म अति उत्तम है। अपने धर्ममें तो मरना भी कल्याणकारक है और दूसरेका धर्म भयको देनेवाला है|

One’s own duty (Dharma) is more favourable than the well-established duty of others. To even encounter death, while performing one’s own duties (Dharma), is truly divine. However another person’s duty is filles with menace and fear.

સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચઢિયાતો છે; પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે, જયારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે.

CHAPTER 03 VERSES – ADHYAY 03 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43