Chapter 03 | Karm Yog | Verse 34
इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ |
तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ || 34||
indriyasyēndriyasyārthē rāgadvēṣau vyavasthitau ।
tayōrna vaśamāgachChēttau hyasya paripanthinau ॥ 34 ॥
ઇંદ્રિયસ્યેંદ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ ।
તયોર્ન વશમાગચ્છેત્તૌ હ્યસ્ય પરિપંથિનૌ ॥ 34 ॥
MEANING
इन्द्रिय इन्द्रियके अर्थमें अर्थात् प्रत्येक इन्द्रियके विषयमें राग और द्वेष छिपे हुए स्थित हैं। मनुष्यको उन दोनोंके वशमें नहीं होना चाहिये, क्योंकि वे दोनों ही इसके कल्याणमार्गमें विघ्न करनेवाले हैं महान् शत्रु है|
The Divine Lord stated:The enjoyment of sensual objects by their senses (an example of human nature) creates barriers to the path of Bliss and peace if one becomes a victim of attachment to his sesses.
ઇન્દ્રિય-ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે; માણસે એ બન્નેને વશ ન થવું; કેમકે તે બન્નેય એના કલ્યાણમાર્ગમાં વિઘ્નો ઊભા કરનારા મહાશત્રુઓ છે.
CHAPTER 03 VERSES – ADHYAY 03 SHLOKA