Chapter 03 | Karm Yog | Verse 33

सदृशं चेष्टते स्वस्या: प्रकृतेर्ज्ञानवानपि |
प्रकृतिं यान्ति भूतानि निग्रह: किं करिष्यति || 33||

sadṛśaṃ chēṣṭatē svasyāḥ prakṛtērjñānavānapi ।
prakṛtiṃ yānti bhūtāni nigrahaḥ kiṃ kariṣyati ॥ 33 ॥

સદૃશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપિ ।
પ્રકૃતિં યાંતિ ભૂતાનિ નિગ્રહઃ કિં કરિષ્યતિ ॥ 33 ॥

MEANING

सभी प्राणी प्रकृतिको प्राप्त होते हैं अर्थात् अपने स्वभावके परवश हुए कर्म करते हैं। ज्ञानवान् भी अपनी प्रकृतिके अनुसार चेष्टा करता है। फिर इसमें किसीका हठ क्या करेगा ?

All beings, wise or unwise, are forced to act by nature. What can restraint possibly do, O Arjuna?

સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મો કરે છે; જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે; એમાં કોઈનો દુરાગ્રહ શો કરવાનો?

CHAPTER 03 VERSES – ADHYAY 03 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43