Chapter 03 | Karm Yog | Verse 32

ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् |
सर्वज्ञानविमूढांस्तान्विद्धि नष्टानचेतस: || 32||

yē tvētadabhyasūyantō nānutiṣṭhanti mē matam ।
sarvajñānavimūḍhāṃstānviddhi naṣṭānachētasaḥ ॥ 32 ॥

યે ત્વેતદભ્યસૂયંતો નાનુતિષ્ઠંતિ મે મતમ્ ।
સર્વજ્ઞાનવિમૂઢાંસ્તાન્વિદ્ધિ નષ્ટાનચેતસઃ ॥ 32 ॥

MEANING

परन्तु जो मनुष्य मुझमें दोषारोपण करते हुए मेरे इस मतके अनुसार नहीं चलते हैं, उन मूर्खोको तू सम्पूर्ण ज्ञानोंमें मोहित और नष्ट हुए ही समझ|

On the other hand, O Arjuna, those of poor intelligence that do not follow my teaching are ignorant; regard them as mere fools.

પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા આ મત અનુસાર નથી ચાલતા, એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ .

CHAPTER 03 VERSES – ADHYAY 03 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43