Chapter 03 | Karm Yog | Verse 30
मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा |
निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वर: || 30||
mayi sarvāṇi karmāṇi saṃnyasyādhyātmachētasā ।
nirāśīrnirmamō bhūtvā yudhyasva vigatajvaraḥ ॥ 30 ॥
મયિ સર્વાણિ કર્માણિ સંન્યસ્યાધ્યાત્મચેતસા ।
નિરાશીર્નિર્મમો ભૂત્વા યુધ્યસ્વ વિગતજ્વરઃ ॥ 30 ॥
MEANING
मुझ अन्तर्यामी परमात्मामें लगे हुए चित्तद्वारा सम्पूर्ण कर्मोंको मुझमें अर्पण करके आशारहित, ममतारहित और सन्तापरहित होकर युद्ध कर|
Dedicate and surrender all your actions unto me Oh Arjuna. Fix your mind on me, leaving behind you all feelings of hope, attachments and anguish.
મુજ અંતર્યામી પરમાત્મામાં પરોવાયેલા ચિત્ત દ્વારા સઘળાં કર્મોને મારામાં સમર્પીને ઈચ્છા વિનાનો, મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર.