Chapter 03 | Karm Yog | Verse 03
श्रीभगवानुवाच |
लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ |
ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनाम् || 3||
śrībhagavānuvācha ।
lōkēsmindvividhā niṣṭhā purā prōktā mayānagha ।
jñānayōgēna sāṅkhyānāṃ karmayōgēna yōginām ॥ 3 ॥
શ્રીભગવાનુવાચ ।
લોકેઽસ્મિંદ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ ।
જ્ઞાનયોગેન સાંખ્યાનાં કર્મયોગેન યોગિનામ્ ॥ 3 ॥
MEANING
श्रीभगवान् बोले– हे निष्पाप ! इस लोकमें दो प्रकारकी निष्ठा’ मेरेद्वारा पहले कही गयी है । उनमेंसे सांख्ययोगियोंकी निष्ठा तो ज्ञानयोगसे और योगियोंकी निष्ठा कर्मयोगसे होती है|
The Blessed Lord replied : O Arjuna, always remember in life that there are only two definite paths of action as I have described before. One of these is known as Sankhyayoga or the path of knowledge, and the other is Karmayoga, or the path of performing duty and action without expecting any result.
શ્રીભગવાન બોલ્યા : હે નિષ્પાપ! આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઈ ચુકી છે; એમનામાંથી સાંખ્યયોગીઓની નિષ્ઠા તો જ્ઞાનયોગ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે.