Chapter 03 | Karm Yog | Verse 28

तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयो: |
गुणा गुणेषु वर्तन्त इति मत्वा न सज्जते || 28||

tattvavittu mahābāhō guṇakarmavibhāgayōḥ ।
guṇā guṇēṣu vartanta iti matvā na sajjatē ॥ 28 ॥

તત્ત્વવિત્તુ મહાબાહો ગુણકર્મવિભાગયોઃ ।
ગુણા ગુણેષુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે ॥ 28 ॥

MEANING

परन्तु हे महाबाहो ! गुणविभाग और कर्मविभाग के तत्त्व को जाननेवाला ज्ञानयोगी सम्पूर्ण गुण ही गुणोंमें बरत रहे हैं, ऐसा समझकर उनमें आसक्त नहीं होता|

He who understands fully, O Arjuna, the objects of perception (senses, mind, etc.), divisions of Prakrithi (nature), and selfless action, has the ability to understand the relationship of senses and sensual objects and never gets attached to any beings or objects.

પણ હે મહાબાહો ! ગુણવિભાગ અને કર્મવિભાગના તત્વને જાણનાર જ્ઞાનયોગી તો સમસ્ત ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત નથી થતો.

CHAPTER 03 VERSES – ADHYAY 03 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43