Chapter 03 | Karm Yog | Verse 27
प्रकृते: क्रियमाणानि गुणै: कर्माणि सर्वश: |
अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते || 27||
prakṛtēḥ kriyamāṇāni guṇaiḥ karmāṇi sarvaśaḥ ।
ahaṅkāravimūḍhātmā kartāhamiti manyatē ॥ 27 ॥
પ્રકૃતેઃ ક્રિયમાણાનિ ગુણૈઃ કર્માણિ સર્વશઃ ।
અહંકારવિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે ॥ 27 ॥
MEANING
वास्तवमें सम्पूर्ण कर्म सब प्रकारसे प्रकृतिके गुणोंद्वारा किये जाते हैं तो भी जिसका अन्तःकरण अहंकारसे मोहित हो रहा है, ऐसा अज्ञानी मैं कर्ता हूँ’ ऐसा मानता है|
The Blessed Lord Krishna spoke: O Arjuna, all actions that are performed by beings, are done so by three modes of Prakrithi or three aspects of nature. However, ignorant people claim themselves as the performer of their actions.
વાસ્તવમાં સઘળાં કર્મો સર્વ પ્રકારે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે, છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંત:કરણનો અજ્ઞાની ” હું કર્તા છું.” એમ માને છે .