Chapter 03 | Karm Yog | Verse 26
न बुद्धिभेदं जनयेदज्ञानां कर्मसङ्गिनाम् |
जोषयेत्सर्वकर्माणि विद्वान्युक्त: समाचरन् || 26||
na buddhibhēdaṃ janayēdajñānāṃ karmasaṅginām ।
jōṣayētsarvakarmāṇi vidvānyuktaḥ samācharan ॥ 26 ॥
ન બુદ્ધિભેદં જનયેદજ્ઞાનાં કર્મસંગિનામ્ ।
જોષયેત્સર્વકર્માણિ વિદ્વાન્યુક્તઃ સમાચરન્ ॥ 26 ॥
MEANING
परमात्माके स्वरूपमें अटल स्थित हुए ज्ञानी पुरुषको चाहिये कि वह शास्त्रविहित कर्मोंमें आसक्तिवाले अज्ञानियोंकी बुद्धिमें भ्रम अर्थात् कर्मोंमें अश्रद्धा उत्पन्न न करे । किन्तु स्वयं शास्त्रविहित समस्त कर्म भलीभाँति करता हुआ उनसे भी वैसे ही करवावे|
It is not a wise man’s concern or responsibility to fill the ignorant person’s mind with doubts, even if the latter is attached to his actions and constantly awaits results.However, he should encourafe these ignorant people just as any great man, by performing his own duties and actions unattached to them, as well as possible.
પરમાત્માના સ્વરૂપમાં અચળભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્રવિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ અર્થાત એ કર્મો સારી પેઠે કરતો રહી એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે.