Chapter 03 | Karm Yog | Verse 25

सक्ता: कर्मण्यविद्वांसो यथा कुर्वन्ति भारत |
कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्षुर्लोकसंग्रहम् || 25||

saktāḥ karmaṇyavidvāṃsō yathā kurvanti bhārata ।
kuryādvidvāṃstathāsaktaśchikīrṣurlōkasaṅgraham ॥ 25 ॥

સક્તાઃ કર્મણ્યવિદ્વાંસો યથા કુર્વંતિ ભારત ।
કુર્યાદ્વિદ્વાંસ્તથાસક્તશ્ચિકીર્ષુર્લોકસંગ્રહમ્ ॥ 25 ॥

MEANING

हे भारत ! कर्ममें आसक्त हुए अज्ञानीजन जिस प्रकार कर्म करते हैं, आसक्तिरहित विद्वान् भी लोकसंग्रह करना चाहता हुआ उसी प्रकार कर्म करे|

The Blessed Lord said: Just as the ignorant perform actions with attachment to things and/or beings, so should the wise men take action for the preservation of world order, without developing any attachments whatsoever, O Arjuna.

માટે હે ભારત ! કર્મમાં આસક્ત થયેલા અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે, આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોકસંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે.

CHAPTER 03 VERSES – ADHYAY 03 SHLOKA

1234567
891011121314
15161718192021
22232425262728
29303132333435
36373839404142
43